**
..
Amway Home "SA8"
..
એમવે હોમ "SA8"
..
**
..
એમવે હોમ 'SA8' કોન્સન્ટ્રેટેડ અને
પાવરફુલ લિકવીડ લૉન્ડ્રી ડિટર્જન્ટ છે,
આ 1 લીટર, 500 ml અને 200 ml
ના પેકીંગ માં ઉપલબ્ધ છે.
ડ્યુઅલ-એન્ઝાઇમ પરફોર્મન્સ સાથે
ઉત્કૃષ્ટ ક્લિનીંગ પાવરના કારણે આ
કપડાના ડાઘ-ધબ્બા સાફ કરવામાં
અત્યન્ત અસરદાર હોવા છતાં એમાં
હાનિકારક 'ફોસ્ફેટ' ભેળવેલો નથી.
..
અનન્ય બાયૉકવેસ્ટ ફોર્મ્યુલા સાથે
..
Amway Home "SA8"
..
એમવે હોમ "SA8"
..
**
..
એમવે હોમ 'SA8' કોન્સન્ટ્રેટેડ અને
પાવરફુલ લિકવીડ લૉન્ડ્રી ડિટર્જન્ટ છે,
આ 1 લીટર, 500 ml અને 200 ml
ના પેકીંગ માં ઉપલબ્ધ છે.
ડ્યુઅલ-એન્ઝાઇમ પરફોર્મન્સ સાથે
ઉત્કૃષ્ટ ક્લિનીંગ પાવરના કારણે આ
કપડાના ડાઘ-ધબ્બા સાફ કરવામાં
અત્યન્ત અસરદાર હોવા છતાં એમાં
હાનિકારક 'ફોસ્ફેટ' ભેળવેલો નથી.
..
અનન્ય બાયૉકવેસ્ટ ફોર્મ્યુલા સાથે
આ કપડાંના રંગ ને જાળવી રાખે છે,
તેમજ આમાં શામેલ નેચરલ સોફ્ટનર
કપડાંને મુલાયમ રાખી ત્વચાપર
મૃદુ અનુભૂતિ આપે છે.
..
એમવે હોમ 'SA8' નવા જમાનાનું
ક્લીનર છે જે કપડાંને પ્રિટ્રીટ કરે છે,
ક્લીન કરે છે, મુલાયમ રાખવા સાથે
ચમકદાર પણ કરે છે અને
આ પાવડર ફોર્મ માં નથી પરન્તુ
લીકવીડ હોવાને પરિણામે ચચરાટનો
અનુભવ કરાવતાં હાનિકારક તત્વો
કપડામાં રહી જતાં નથી.
..
"એમવે હોમ 'SA8' ના લાભ" >>
..
ખર્ચેલા નાણાંનું શ્રેષ્ઠ વળતર :
લોકપ્રિય ઓરીજીનલ ફોર્મ્યુલાની જેમ
નવું ઈમ્પ્રુવ્ડ અને પાવરફુલ
લકવીડ કોન્સન્ટ્રેટેડ લૉન્ડ્રી ડિટર્જન્ટ
એમવે હોમ 'SA8' પણ પોતાનું મૂલ્ય
"પ્રતિ ઉપયોગ કિફાયતી" સિદ્ધ કરે છે.
..
'હમ દો હમારે દો'- એવડાં પરિવારના
રોજીન્દા કપડાંની સો જેટલી ધોલાઈ
કરવા એક લીટર "SA8" પર્યાપ્ત છે.
..
વિશેષ યુક્તિ*Trick નું અનુશરણ
કરવાથી તમે સો થી પણ વધુ વખત
કપડાં ધોઈ શકો છો.
..
લૉ-ફોમિંગ ફોર્મ્યુલા :
આમાં ફીણ ઓછાં થાય છે, પરિણામે
કપડાં ખન્ગાળવા સહેલાં છે તેમજ
આથી પાણીનો વપરાશ ઓછો થાય છે.
..
દરેક ઉષ્ણતામાન માં અસરદાર :
ઠંડા કે ગરમ દરેક ઉષ્ણતામાન વાળા
પાણીમાં આ ઉત્તમ પરિણામ આપે છે.
આમાં 'ફ્લોરેસન્ટ વ્હાઇટનિંગ એજન્ટ'
છે જે કપડાંને ચમકદાર સફેદી આપવા
સાથે કપડાંના રંગ ઝાંખા (fade)
થતાં બચાવે છે.
..
પર્યાવરણ માટે સૌમ્ય :
એમવે હોમ 'SA8' બનાવવામાં
પ્રાકૃતિક સ્ત્રોત થી મળતી સામગ્રી
શામેલ છે,
આ 'ફોસ્ફેટ'ફ્રી છે,
+ ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ છે,
એક જવાબદાર નાગરિક તરીકે
એ જોવાની ફરજ છે કે આપણા પછીની
પેઢી માટે આપણે કેવું પર્યાવરણ અને
પૃથ્વી મૂકીને જઈ રહ્યાં છીએ.
..
ઉપયોગ નિર્દેશ :
[એક ઢાંકણ = 20 ml હોય છે]
..
પ્રથમ હંમેશા એ ચેક કરી લેવું જોઈએ
કે કપડાંનો રંગ પાકો છે કે કેમ, અને
જો કપડાંમાંથી રંગ નીકળતો હોય તો
તેવા કપડાં અલગથી ધોવાં જોઈએ.
..
1. Large machines
(45-70 liters) 20 ml.'SA8'
..
2. Medium machines
(30-45 liters) 15 ml.'SA8'
..
3. Small machines
(20-30 liters) 10 ml.'SA8'
..
4. મશીનવગર કપડાં ધોવા એટલેકે
bucket wash-બાલ્ટીમાં કપડા ધોવા
10 લીટર પાણીમાં 10 ml 'SA8'
ભેળવીને તૈયાર કરેલા દ્રાવણમાં
10-20 મિનિટ કપડાં બોળી રાખો.
..
તમારે ત્યાંનું પાણી ક્ષારવાળું હોય કે
એકવાર વપરાયેલું સાબુનું પાણી હોય
કે અતિશય મેલાં થયેલા કપડાં હોય
ત્યારે દ્રાવણમાં વધારાનું
10 ml 'SA8' ઉમેરવું.
..
પ્રિ-ટ્રિટીંગ :
કપડાને પ્રિ-ટ્રીટ કરવા તે ભાગને
પ્રથમ પાણીથી ભીનો કરી તે પર
થોડું એમવે હોમ 'SA8' લગાવો..
અથવા
પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશન* બનાવી લો,
આ એક અસરદાર ટ્રીક* છે કે જે
એક લીટર એમવે હોમ 'SA8' દ્વારા
ઉત્તમ પરિણામ સાથે વધુમાંવધુ
કપડાં ની ધોલાઈ શક્ય બનાવે છે>>
..*
પિસ્ટલ ગ્રીપ સ્પ્રેયર વાળી
એમવે ડિસ્પેન્સર સ્કવીઝી બોટલમાં
455 ml પાણી ભરી દો,
..
એમવે ડિસ્પેન્સર સ્કવીઝી બોટલ
ઉપલબ્ધ ના હોય તો કોઈપણ
સ્પ્રે-બોટલ માં 455 ml પાણી ભરો,
..
..
હવે તેમાં 45 ml "SA8" ઉમેરો,
અને સારીપેઠે મિક્સ કરી લો.
(નીચે- લાલ એરૉથી બતાવેલી
પૉર&મિસર કૅપ,આખી ભરેલી=15ml,
માટે .. ભરેલી 3 કૅપ=45ml થાય)
..
..
હવે કપડાંને પ્રિ-ટ્રીટ કરવા તેના
ડાઘ-ધબ્બા વાળા ભાગપર
તૈયાર કરેલા પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશનના
કેટલાંક સ્પ્રે છાંટો ..
ઉદાહરણ તરીકે - એક શર્ટ માટે
પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશનના 8 થી 10 સ્પ્રે
પર્યાપ્ત છે.
[ આનું ફ્રી-સેમ્પલ* આપ માંગી શકો છો ]
..
..
પ્રિ-ટ્રીટ કરેલા કપડાંને,
કપડાં ડૂબે - માત્ર એટલાજ પાણીમાં
10 થી 20 માટે બોળી રાખો, પછી,
કપડાંપરના ડાઘ-ધબ્બા વાળા ભાગને
હાથેથી મસળીને કે હળવા હાથે બ્રશ
વડે રગડ્યા પછી - યા તો વોશિંગ
મશીનમાં નાંખો કે મેનુઅલી ધોઈને
સારીપેઠે પાણીથી ખંગાળી - નિતારી
અને સૂકવવા નાખો.
..
..
પરિણામ અપૂર્વ અને ઉલ્લેખનીય છે,
ચોક્કસપણે એમવે હોમ 'SA8'
કપડાંને લાંબુ આયુષ્ય આપે છે તેમજ
અહીં એ પણ સાબિત થાય છે કે
હકીકતમાં એમવે હોમ 'SA8'
"per use 'Economical - એટલેકે
બિલકુલ કિફાયતી છે.
વાસ્તવમાં એમવેના મોટાભાગની
પ્રોડક્ટ્સ આ જ પ્રમાણે પાણીમાં
ડાઇલ્યુટ કરીને વિશેષ રીતે ઉપયોગમાં
લેવાની હોય છે, અને એટલેજ તે
"per use 'Economical - એટલેકે
બિલકુલ કિફાયતી હોય છે.
..
આ સમજવા પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશનની
અસરદાર ટ્રીક* ને યાદ રાખવાની છે,
ઉપર સમજાવેલ રીત પ્રમાણે કપડાં
પ્રિ-ટ્રિટ કર્યા હશે તો વોશિંગ મશીનમાં
~ સૂચવેલ માત્રા કરતા
અડધી માત્રામાંજ સોલ્યુશન લેવાથી
પણ કામ ચાલી જશે અને ટબ કે
ડોલમાં તો પ્રિ-ટ્રિટ કરેલા કપડાં
ડુબાવવા માત્ર પાણીજ ભરવાનું રહેશે.
~ આ બઉ મોટી બચત છે.
**
ઉપરોક્ત ઉદાહરણ અનુસાર
1 લીટર એમવે હોમ 'SA8' ના પેકથી
તમે 1,100 શર્ટ ધોઈ શકો છો.
1 લીટર પેકના MRPRs.885/- ને
1,100 (શર્ટ)વડે ભાગવાથી
એક શર્ટને ધોવાનો ખર્ચ આવે છે
માત્ર 0.80 પૈસા.
..
Cost after benefit : >>
..
MRP Rs.885/-
(benefit -
world-class product)
..
DAP/PC Rs.836/-
(benefit - Rs.49/-)
..
ABO approx Rs.770/-(benefit- Rs.115/-)
..
ABO 21% approx Rs.635/-
(benefit - Rs.250/-)
..
Net-worker માટે > FREE
(benefit - FREE "SA8" +
unlimited monetary gain
according to your efforts &
network development)
..
..
Amway "SA8" 1 Liter pack
MRP Rs.885/-
DAP Rs.836/-
PV : 8.38
BV : 637/-
1PV = Rs.76/- in India
(as on May 2018)
..
**
..
**
..
એમવે પ્રોડક્ટ્સ તેમજ
એમવે બિઝનેસ અંગે શ્રેષ્ઠતમ
જાણકારી/માર્ગદર્શન માટે હમેશા
સંપર્ક જાળવી રાખો અથવા
9427711851 નમ્બર ઉપર
વોટ્સએપ મેસેજ મોકલો.
..
with best regards
from Upendra Rawal.
..
I like..
..
**
..
તેમજ આમાં શામેલ નેચરલ સોફ્ટનર
કપડાંને મુલાયમ રાખી ત્વચાપર
મૃદુ અનુભૂતિ આપે છે.
..
એમવે હોમ 'SA8' નવા જમાનાનું
ક્લીનર છે જે કપડાંને પ્રિટ્રીટ કરે છે,
ક્લીન કરે છે, મુલાયમ રાખવા સાથે
ચમકદાર પણ કરે છે અને
આ પાવડર ફોર્મ માં નથી પરન્તુ
લીકવીડ હોવાને પરિણામે ચચરાટનો
અનુભવ કરાવતાં હાનિકારક તત્વો
કપડામાં રહી જતાં નથી.
..
"એમવે હોમ 'SA8' ના લાભ" >>
..
ખર્ચેલા નાણાંનું શ્રેષ્ઠ વળતર :
લોકપ્રિય ઓરીજીનલ ફોર્મ્યુલાની જેમ
નવું ઈમ્પ્રુવ્ડ અને પાવરફુલ
લકવીડ કોન્સન્ટ્રેટેડ લૉન્ડ્રી ડિટર્જન્ટ
એમવે હોમ 'SA8' પણ પોતાનું મૂલ્ય
"પ્રતિ ઉપયોગ કિફાયતી" સિદ્ધ કરે છે.
..
'હમ દો હમારે દો'- એવડાં પરિવારના
રોજીન્દા કપડાંની સો જેટલી ધોલાઈ
કરવા એક લીટર "SA8" પર્યાપ્ત છે.
..
વિશેષ યુક્તિ*Trick નું અનુશરણ
કરવાથી તમે સો થી પણ વધુ વખત
કપડાં ધોઈ શકો છો.
..
લૉ-ફોમિંગ ફોર્મ્યુલા :
આમાં ફીણ ઓછાં થાય છે, પરિણામે
કપડાં ખન્ગાળવા સહેલાં છે તેમજ
આથી પાણીનો વપરાશ ઓછો થાય છે.
..
દરેક ઉષ્ણતામાન માં અસરદાર :
ઠંડા કે ગરમ દરેક ઉષ્ણતામાન વાળા
પાણીમાં આ ઉત્તમ પરિણામ આપે છે.
આમાં 'ફ્લોરેસન્ટ વ્હાઇટનિંગ એજન્ટ'
છે જે કપડાંને ચમકદાર સફેદી આપવા
સાથે કપડાંના રંગ ઝાંખા (fade)
થતાં બચાવે છે.
..
પર્યાવરણ માટે સૌમ્ય :
એમવે હોમ 'SA8' બનાવવામાં
પ્રાકૃતિક સ્ત્રોત થી મળતી સામગ્રી
શામેલ છે,
આ 'ફોસ્ફેટ'ફ્રી છે,
+ ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ છે,
એક જવાબદાર નાગરિક તરીકે
એ જોવાની ફરજ છે કે આપણા પછીની
પેઢી માટે આપણે કેવું પર્યાવરણ અને
પૃથ્વી મૂકીને જઈ રહ્યાં છીએ.
..
ઉપયોગ નિર્દેશ :
[એક ઢાંકણ = 20 ml હોય છે]
..
પ્રથમ હંમેશા એ ચેક કરી લેવું જોઈએ
કે કપડાંનો રંગ પાકો છે કે કેમ, અને
જો કપડાંમાંથી રંગ નીકળતો હોય તો
તેવા કપડાં અલગથી ધોવાં જોઈએ.
..
1. Large machines
(45-70 liters) 20 ml.'SA8'
..
2. Medium machines
(30-45 liters) 15 ml.'SA8'
..
3. Small machines
(20-30 liters) 10 ml.'SA8'
..
4. મશીનવગર કપડાં ધોવા એટલેકે
bucket wash-બાલ્ટીમાં કપડા ધોવા
10 લીટર પાણીમાં 10 ml 'SA8'
ભેળવીને તૈયાર કરેલા દ્રાવણમાં
10-20 મિનિટ કપડાં બોળી રાખો.
..
તમારે ત્યાંનું પાણી ક્ષારવાળું હોય કે
એકવાર વપરાયેલું સાબુનું પાણી હોય
કે અતિશય મેલાં થયેલા કપડાં હોય
ત્યારે દ્રાવણમાં વધારાનું
10 ml 'SA8' ઉમેરવું.
..
પ્રિ-ટ્રિટીંગ :
કપડાને પ્રિ-ટ્રીટ કરવા તે ભાગને
પ્રથમ પાણીથી ભીનો કરી તે પર
થોડું એમવે હોમ 'SA8' લગાવો..
અથવા
પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશન* બનાવી લો,
આ એક અસરદાર ટ્રીક* છે કે જે
એક લીટર એમવે હોમ 'SA8' દ્વારા
ઉત્તમ પરિણામ સાથે વધુમાંવધુ
કપડાં ની ધોલાઈ શક્ય બનાવે છે>>
..*
પિસ્ટલ ગ્રીપ સ્પ્રેયર વાળી
એમવે ડિસ્પેન્સર સ્કવીઝી બોટલમાં
455 ml પાણી ભરી દો,
એમવે ડિસ્પેન્સર સ્કવીઝી બોટલ
ઉપલબ્ધ ના હોય તો કોઈપણ
સ્પ્રે-બોટલ માં 455 ml પાણી ભરો,
..
..
હવે તેમાં 45 ml "SA8" ઉમેરો,
અને સારીપેઠે મિક્સ કરી લો.
(નીચે- લાલ એરૉથી બતાવેલી
પૉર&મિસર કૅપ,આખી ભરેલી=15ml,
માટે .. ભરેલી 3 કૅપ=45ml થાય)
..
..
હવે કપડાંને પ્રિ-ટ્રીટ કરવા તેના
ડાઘ-ધબ્બા વાળા ભાગપર
તૈયાર કરેલા પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશનના
કેટલાંક સ્પ્રે છાંટો ..
ઉદાહરણ તરીકે - એક શર્ટ માટે
પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશનના 8 થી 10 સ્પ્રે
પર્યાપ્ત છે.
[ આનું ફ્રી-સેમ્પલ* આપ માંગી શકો છો ]
..
..
પ્રિ-ટ્રીટ કરેલા કપડાંને,
કપડાં ડૂબે - માત્ર એટલાજ પાણીમાં
10 થી 20 માટે બોળી રાખો, પછી,
કપડાંપરના ડાઘ-ધબ્બા વાળા ભાગને
હાથેથી મસળીને કે હળવા હાથે બ્રશ
વડે રગડ્યા પછી - યા તો વોશિંગ
મશીનમાં નાંખો કે મેનુઅલી ધોઈને
સારીપેઠે પાણીથી ખંગાળી - નિતારી
અને સૂકવવા નાખો.
..
..
પરિણામ અપૂર્વ અને ઉલ્લેખનીય છે,
ચોક્કસપણે એમવે હોમ 'SA8'
કપડાંને લાંબુ આયુષ્ય આપે છે તેમજ
અહીં એ પણ સાબિત થાય છે કે
હકીકતમાં એમવે હોમ 'SA8'
"per use 'Economical - એટલેકે
બિલકુલ કિફાયતી છે.
વાસ્તવમાં એમવેના મોટાભાગની
પ્રોડક્ટ્સ આ જ પ્રમાણે પાણીમાં
ડાઇલ્યુટ કરીને વિશેષ રીતે ઉપયોગમાં
લેવાની હોય છે, અને એટલેજ તે
"per use 'Economical - એટલેકે
બિલકુલ કિફાયતી હોય છે.
..
આ સમજવા પ્રિ-ટ્રિટીંગ સોલ્યુશનની
અસરદાર ટ્રીક* ને યાદ રાખવાની છે,
ઉપર સમજાવેલ રીત પ્રમાણે કપડાં
પ્રિ-ટ્રિટ કર્યા હશે તો વોશિંગ મશીનમાં
~ સૂચવેલ માત્રા કરતા
અડધી માત્રામાંજ સોલ્યુશન લેવાથી
પણ કામ ચાલી જશે અને ટબ કે
ડોલમાં તો પ્રિ-ટ્રિટ કરેલા કપડાં
ડુબાવવા માત્ર પાણીજ ભરવાનું રહેશે.
~ આ બઉ મોટી બચત છે.
**
ઉપરોક્ત ઉદાહરણ અનુસાર
1 લીટર એમવે હોમ 'SA8' ના પેકથી
તમે 1,100 શર્ટ ધોઈ શકો છો.
1 લીટર પેકના MRPRs.885/- ને
1,100 (શર્ટ)વડે ભાગવાથી
એક શર્ટને ધોવાનો ખર્ચ આવે છે
માત્ર 0.80 પૈસા.
..
Cost after benefit : >>
..
MRP Rs.885/-
(benefit -
world-class product)
..
DAP/PC Rs.836/-
(benefit - Rs.49/-)
..
ABO approx Rs.770/-(benefit- Rs.115/-)
..
ABO 21% approx Rs.635/-
(benefit - Rs.250/-)
..
Net-worker માટે > FREE
(benefit - FREE "SA8" +
unlimited monetary gain
according to your efforts &
network development)
..
..
Amway "SA8" 1 Liter pack
MRP Rs.885/-
DAP Rs.836/-
PV : 8.38
BV : 637/-
1PV = Rs.76/- in India
(as on May 2018)
..
**
..
**
..
એમવે પ્રોડક્ટ્સ તેમજ
એમવે બિઝનેસ અંગે શ્રેષ્ઠતમ
જાણકારી/માર્ગદર્શન માટે હમેશા
સંપર્ક જાળવી રાખો અથવા
9427711851 નમ્બર ઉપર
વોટ્સએપ મેસેજ મોકલો.
..
with best regards
from Upendra Rawal.
..
I like..
..
**
..
No comments:
Post a Comment